૫૬ ટકા આદિવાસી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નળ વાટે મળી રહ્યું છે.

બાજીપુરામાં ૧૭ એપ્રિલે વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૯૫૮ કરોડના ખર્ચે ઉકાઈ અને કરજણનું પાણી માંગરોળ અને ઉમરપાડા તાલુકાને પહોંચાડવાની યોજનાનું ખાતમુહૂર્ત થયુ છે, જેનાથી આ તાલુકાના તમામ ગામડાઓની પાણી અને સિંચાઇની સમસ્યાઓ હંમેશ માટે દૂર થઇ જશે.

Comments
Post a Comment